મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીની ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા શિક્ષણ કીટ-પ્રસૂતાને શુદ્ધ ઘીનો શીરો અર્પણ


SHARE









મોરબીની ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા શિક્ષણ કીટ-પ્રસૂતાને શુદ્ધ ઘીનો શીરો અર્પણ

મોરબીની ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા સંત શ્રી રત્નેશ્વરી દેવી ગુરુ  મહંત ભાવેશ્વરી મા ની પ્રેરણાથી  કાલીકાનગર બાળકોને નાસ્તો શિક્ષણ કીટ અને સમિતિના સભ્યો દ્વારા દર પુનમ અને અમાસ રોજ  સિવિલ હોસ્પિટલમાં ડીલવરી પેશન્ટને ચોખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવે છે. આ સત્કાર્યમાં  લક્ષ્મીબેન કાળુભાઈ,  હેમબેન, પ્રભાબેન, હંસાબેન, કાજલબેન, કનીબેન, નીરુબેન, લીલાબેન, વગેરે જોડાયેલ છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે.




Latest News