મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્રારા વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે રક્ષાબંધન ઉજવાઇ


SHARE













મોરબી ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્રારા વિકાસ વિદ્યાલયની બાળાઑ સાથે રક્ષાબંધન ઉજવાઇ

મોરબી ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્રારા રક્ષાબંધન પર્વની શોભેસ્વર રોડ પર  આવેલ વિકાસ વિધાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બાળાના હસ્તે હોદેદારો સહિતનાઓએ રાખડી બાંધવી હતી. અને બાળાઓના મોં મીઠા કરાવ્યા હતા અને દીકરીઓના આશીર્વાદ લીધા હતા. અને ત્યારે દીકરીઓને ભેટ પણ આપવામાં આવી હતી. આ તકે ઈન્ડીયન લાયન્સ ક્લબના પ્રમુખ રૂચિરભાઈ કારીયા સહીતના હોદેદારો અને સભ્યો ત્યાં હજાર રહ્યા હતા.






Latest News