મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી વકીલ મંડળ દ્વારા વરસાદી એલર્ટના પગલે તમામ મેટરો યથાવત રાખવા ઠરાવ


SHARE







મોરબી વકીલ મંડળ દ્વારા વરસાદી એલર્ટના પગલે તમામ મેટરો યથાવત રાખવા ઠરાવ 

હવામાન વિભાગ દ્વારા મોરબીમાં મંગળવાર તારીખ
27.8.24 તથા 28.8.24 ના રોજ રેડ એલર્ટ જાહેર થયેલ છે, જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી  જિલ્લાની તમામ કોર્ટમાં વકીલ તથા પક્ષકારો ના હિતમાં દરેક મેટરમાં યથાવત સ્થિતિ  રાખવા માટે તમામ કોર્ટ ના ન્યાયધીશશ્રીઓને વિનંતી કરવામાં આવેલ છે.

 

પ્રમુખ અને સેક્રેટરી મોરબી જિલ્લા વકીલ મંડળ




Latest News