મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમમાં અજાણ્યા યુવાને ઝંપલાવ્યું, યુવાનની શોધખોળ ચાલુ


SHARE









મોરબીના મચ્છુ-3 ડેમમાં અજાણ્યા યુવાને ઝંપલાવ્યું, યુવાનની શોધખોળ ચાલુ

મોરબી બાયપાસ ઉપર જૂની આરટીઓ ઓફિસથી આગળના ભાગમાં આવેલ મચ્છુ -3 ડેમમાં આજે સવારે કોઈ અજાણ્યા યુવાને કૂદકો માર્યો હતો જે બનાવની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ત્યાં પહોચી છે અને પાણીમાં પડેલા યુવાનને શોધવા માટેની કવાયત શરૂ કરી છે. આ બનાવની તાલુકા પોલીસને પણ જાણ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડે આવેલ જૂની આરટીઓ ઓફિસથી આગળના ભાગમાં આવેલ મચ્છુ-3 ડેમમાં પુલ ઉપરથી કોઈ અજાણ્યા યુવાને પાણીમાં ઝંપલાવ્યું હતું જેથી કરીને આ અંગે મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ ત્યાં પહોચી છે અને પાણીમાં પડેલા યુવાનને પાણીમાં શોધી રહ્યા છે જો કે, સ્થળ ઉપરથી બે હજાર રૂપિયા, આધાર કાર્ડ, મોબાઈલ અને બાઈક નંબર જીજે 36 જે 9206 મળી આવેલ છે તેના આધારે પોલીસે યુવાનના પરિવારને શોધવા માટેની કવાયત કરેલ છે. અને યુવાન કેરાળા (હરિપર) નો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.




Latest News