હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી રઘુવંશી યુવક મંડળના પ્રમુખ પદે રવિભાઈ કોટેચાની વરણી


SHARE









મોરબી રઘુવંશી યુવક મંડળના પ્રમુખ પદે રવિભાઈ કોટેચાની વરણી

મોરબીમાં રઘુવંશી યુવક મંડળની તાજેતરમાં વાર્ષિક બેઠક યોજાઇ હતી જેમાં રઘુવંશી યુવક મંડળના પ્રમુખ પદે રવિભાઈ કોટેચાની વરણી કરવામાં આવેલ છે તેમજ ઉપપ્રમુખ પદે પરિમલભાઈ ઠક્કર, મહામંત્રી પદે વીરેનભાઈ પૂજારા, સહમંત્રી પદે હાર્દિકભાઈ કાથરાણી અને ખજાનચી પદે પ્રશાંતભાઈ સેતાની વરણી કરવામાં આવી છે.




Latest News