હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસેથી ચોરીનાં ગુનામાં ફરાર આરોપી મોરબી નજીકથી ઝડપાયો


SHARE









મોરબીના મકનસર પાસેથી ચોરીનાં ગુનામાં ફરાર આરોપી મોરબી નજીકથી ઝડપાયો

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા, બળદેવભાઇ વનાણીને ખાનગીરાહે હકિકત મળેલ કે, રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોલીસ સ્ટેશનના આઇ.પી.સી. કલમ-૪૨૦, ૩૭૯, ૧૨૦ બી મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી હમીદભાઇ લતીફભાઇ રહે. હાલ ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળો મોરબીના મકનસર ગામ પાસે હોવાની હકિકત મળતા ત્યાં જઈને આ ગુનાના કામે નાસતો ફરતો આરોપી હમીદભાઇ લતીફભાઇ રહે. ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળાને હસ્તગત કરેલ છે અને આરોપીને પેરોલ ફર્લો સ્કોડ મોરબીની કચેરી ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવેલ છે.




Latest News