મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં એવન્યુ પાર્ક પાસે ડાયવર્ઝન ત્વરિત રીપેરીંગ કરવા આપની માંગ


SHARE













મોરબીમાં એવન્યુ પાર્ક પાસે ડાયવર્ઝન ત્વરિત રીપેરીંગ કરવા આપની માંગ

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા તેમજ જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા રવાપર રોડ પર ધણાં સમયથી નાલુ નબળું હોવાથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને હમણાં તે નાલુ બનાવવાનું કામ ચાલું કરવામાં આવ્યું છે પણ તે નાલા પાસે કામ ચલાવ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે પણ એ ડાયવર્ઝન કહેવા પુરતો હોય તેવું લાગે છે કેમ કે, વરસાદ પડવાથી તે ડાયવર્ઝનમાં પાણી ભરાઈ ગયું છે અને કાદવ કીચડનું સામ્રાજ્ય હોવાથી વહાન ચાલકો સ્લીપ થઇ જાય તેવી પરિસ્થિતિ છે જેથી કરીને આમ આદમી પાર્ટી દ્વારા તે કામચલાઉ ડાયવર્ઝનને વહેલમાં વહેલી તકે રીપેર કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો ત્વરિત કામ નહીં કરવામાં આવે તો ઉગ્ર રજૂઆત સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News