મોરબીના ડૉ. જયેશ સનારિયાને ગુજરાત સ્ટેટ IMA દ્વારા રાજ્ય કક્ષાનો ડૉ. કે.જે. નથવાણી–સોશિયો મેડિકલ એવોર્ડ 2026 એનાયત મોરબી મહાસંઘના હોદેદારોએ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યા શિક્ષકોના પ્રશ્નો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાયો મોરબીના ઘુંટુ રોડે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબી પટેલ ડાયનિંગ હોલના સંચાલક જીતેન્દ્રભાઈ હિંગરાજીયા ઉપર છરીથી હુમલો, રાજકોટ ખસેડાયા મોરબી સિરામિક ઉદ્યોગને લગતા પ્રશ્નોની વહેલી તકે નિરાકરણ લાવવા મંત્રી ત્રિકમભાઈ છાંગાની ખાતરી મોરબીના ૭૫ વર્ષના અનુસૂચિત જાતિના વૃદ્ધ અરજદારે કલેક્ટર પાસે ન્યાય નહિ તો ઈચ્છામૃત્યુ માટે કરી અરજી ! મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા માટીના કોડિયાઓના પેકેટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી મહાસંઘના હોદેદારોએ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યા શિક્ષકોના પ્રશ્નો


SHARE









મોરબી મહાસંઘના હોદેદારોએ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યા શિક્ષકોના પ્રશ્નો

મોરબીના સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, રાજકોટ જિલ્લાના સહપ્રભારી મંત્રી તેમજ અંજાર (કચ્છ)ના ધારાસભ્યની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના પ્રતિનિધિઓ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી અને ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષકોને લગતા વર્તમાન પ્રશ્નો, પડતર સમસ્યાઓ તથા શૈક્ષણિક ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓ અંગે હકારાત્મક અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ શિક્ષકોના પ્રશ્નોનું વહેલી તકે યોગ્ય નિરાકરણ આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.




Latest News