મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શાહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ  ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં બની રહેલા ઓવરબ્રિજના ખાડામાં કાર ખાબકી, કોઈ જાનહાનિ નહીં


SHARE











મોરબીમાં બની રહેલા ઓવરબ્રિજના ખાડામાં કાર ખાબકી, કોઈ જાનહાનિ નહીં

મોરબી ગઇકાલે નટરાજ ફાટક પાસે આવેલ કેશર બાગમાં ઓવરબ્રિજના પિલ્લર માટે ખોદવામાં આવેલા ખાડામાં એક કાર ખાબકી હતી જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી અને ખાડામાં પડેલ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવેલ છે.

મોરબીના નટરાજ ફાટક પાસે કેશર બાગમાં ઓવરબ્રિજના પિલ્લર ઊભા કરવા માટેનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને પિલ્લર ભરવા માટે જે ખાડો ખોદવામાં આવેલ છે તેમાં ગઇકાલે રાતના સમયે એક કાર કોઈ કારણોસર પડી હતી જેથી કરીને ક્રેનની મદદથી આ કારને બહાર કાઢવાં આવી હતી અને સ્થાનિક લોકો પાસેથી મળી રહેલ માહિતી મુજબ હોન્ડા સીટી કારના ચાલકે તેની કારના સ્ટેટિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર સીધી જ ઓવરબ્રિજના પિલ્લર માટે ખોદવામાં આવેલ ખાડામાં ભરાયેલ પાણીમાં પડી હતી. 






Latest News