વાંકાનેર તાલુકામાં ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસનું મેગા કોમ્બીંગ
SHARE









વાંકાનેર તાલુકામાં ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસનું મેગા કોમ્બીંગ
વાંકાનેર તાલુકાના જામસર, મકતાનપર, આંણંદપર, પાડધરા તથા લુણસર રોડ વિસ્તારમાં આવેલ ખાણો તથા ચાર રસ્તા પર મેગા કોમ્બીંગનું આયોજન કરવામા આવ્યું હતું ત્યારે નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા, એલ.સી.બી. પીઆઇ એમ.પી.પંડયા, એસ.ઓ.જી. પીઆઇ એન.આર.મકવાણા, વાંકાનેર તાલુકા પીઆઇ ડી.વી.ખરાડી સહિતના પીએસઆઈ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ કોમ્બિંગ દરમ્યાન દારૂના બે, હથિયારને લાગતો એક, ત્રણ સવારીના છ, તાડપત્રીમ બ્લેક ફિલ્મ વિગેરે કેસ કરવામાં આવ્યા હતા તેમજ કુલ મ્લાઈને 11600 નો દંડ લેવામાં આવેલ હતો.
