મોરબીમાં ચોરાઉ પેટકોકના ધંધામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીની ધરપકડ
વાંકાનેરના એએએ ગ્રૂપ દ્વારા રંગ-પિચકારી અને ખજૂર-ધાણીનું વિતરણ
SHARE
વાંકાનેરના એએએ ગ્રૂપ દ્વારા રંગ-પિચકારી અને ખજૂર-ધાણીનું વિતરણ
વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા શ્રી જોધપર ખારી સરકારી પ્રાથમિક શાળાના બાળકો અંદાજે 67 તેમજ માર્કેટિંગ યાર્ડ પાસેના ખાસ જરૂરિયાતમંદ બાળકો અંદાજે 33 કુલ 100 બાળકોને હોળી અને ધૂળેટીના તહેવારના પ્રસંગ નિમિતે 1 કીટ આપવામાં આવી હતી તેમજ ખજૂર, ધાણી તેમજ દાળિયા તથા એક પિચકારી આપવામાં આવી હતી. આ તકે એએએ ગ્રૂપના તમામ સભ્ય સાથે હાજર રહ્યા હતા.