મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનનો મીતાણા પાસે આવેલ ડેમના પાણીમાંથી મૃતદેહ મળ્યો


SHARE







મોરબીમાં રહેતા યુવાનનો મીતાણા પાસે આવેલ ડેમના પાણીમાંથી મૃતદેહ મળ્યો

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિરની પાછળના ભાગમાં રહેતા યુવાનનો ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલા ડેમના પાણીમાંથી ડૂબી ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના કાકા તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિરની પાછળના ભાગમાં રહેતા કેતનભાઇ મનસુખભાઈ ભીમાણી (30) નામના યુવાનનો ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ ડેમના પાણીમાંથી ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેને તે મૃતક યુવાનના કાકા કેશવજીભાઈ કાનજીભાઈ ભીમાણી પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News