મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ધારાસભ્ય હાજર રહ્યા


SHARE





માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ધારાસભ્ય હાજર રહ્યા

માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મોમાઈ માતાજીનાં મંદિરે સમસ્ત જાડેજા પરિવાર દ્વારા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. 15 થી ત્રણ દિવસનું ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પહેલા દિવસે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોટા દહીંસરા ગામે મોમાઈ માતાજીનાં મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પહોચ્યા હતા ત્યારે સમસ્ત જાડેજા પરિવાર વતી વવાણિયા જયદીપ કંપની વાળા જયુભા ઉદયસિંહ જાડેજા અને દિલુભા ઉદયસિંહ જાડેજા દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને માતાજીની ફોટો ફ્રેમ આપીને શાલ ઓઢાળીને સન્માનીત કરવામાં આવ્યા હતા.




Latest News