મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા ​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃક્ષના રોપાનું વિતરણ-ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વૃક્ષારોપણ કરાયું


SHARE



































મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃક્ષના રોપાનું વિતરણ-ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વૃક્ષારોપણ કરાયું

મોરબીમાં પર્યાવરણ દિવસ નિમિત્તે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વજેપર ખાતે આવેલ કલ્યાણ વજેપર પ્રાથમિક શાળાના પરિસરમાંથી સંસ્થા દ્વારા વિવિધ જાતિના વૃક્ષોના રોપવામાં આપવામાં આવ્યા હતા આ તકે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. તો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સામાજિક વનીકરણ રેન્જ મોરબીની સાથે રહીને ધરમપુર પાસે નવા ડેવલોપ થતા બગીચામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ મોરબીના લોકોને પણ વૃક્ષા રોપણ કરવા માટેની અપીલ કરી હતી. આ તકે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના ફાઉન્ડર શોભનાબા ઝાલા, સંસ્થાના પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.


















Latest News