મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના હોલમઢ ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્રનું NQAS ટીમ દ્વારા ચેકીંગ


SHARE













વાંકાનેરના હોલમઢ ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્રનું NQAS ટીમ દ્વારા ચેકીંગ

વાંકાનેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીના તાબા હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર હોલમઢ (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે નેશનલ લેવલથી આરોગ્ય ની તમામ સેવાઓનું મોનીટરીંગ અને ચેકિંગ માટે (National Quality Assurance standard) ટીમ આવેલ હતી જેમાં PHC કોઠીના મેડિકલ ઓફિસર ડૉ. સાહિસ્તા કડીવાર અને જિલ્લા QAMO હાર્દિક રંગપરિયા અને તેમની મેન્ટેરિંગ ટીમના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર હોલમઢના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રતિપાલસિંહ ઝાલા, મેલ હેલ્થ વર્કર વિશાલભાઈ ગોંડલીયા અને ફિમેલ હેલ્થ વર્કર ગુલજરુનિશા ગઢવારા દ્વારા આવેલ ટીમની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલ નેશનલ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંમાં છેવાડાના લોકો સુધી સરકારના ધારા ધોરણ મુજબ મળતી તમામ પ્રકારની આરોગ્યની સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમજ ટીમ દ્વારા સારા પ્રતિભાવો સાથે મોનીટરીંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું. અને જેનું સચોટ પરિણામ ટૂંક સમયમાં આવશે જે હોલમઢ ખાતે મળતી તમામ આરોગ્ય સેવાઓનું આંકલન થશે




Latest News