હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદ પોલીસે ત્રણ ચોરાઉ બાઇક સાથે એક આરોપીને પકડ્યો


SHARE







હળવદ પોલીસે ત્રણ ચોરાઉ બાઇક સાથે એક આરોપીને પકડ્યો

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીની ઘટના બનતી હોય વાહન ચોરને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હતી દરમિયાન હરવિજયસિંહ ઝાલા અને વનરાજસિંહ રાઠોડને મળેલ હકીકત આધારે શક્તિ સુખાભાઈ વિછીયા (21) રહે. રાજપર તાલુકો ધાંગધ્રા વાળાને ચોરાબાઈક સાથે હળવદ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી વધુ બે ચોરાબાઈક મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે હાલમાં આ શખ્સ પાસેથી કુલ મળીને ત્રણ ચોરાઉ બાઈક કબ્જે કર્યા છે અને આ શખ્સ સામે હળવદ અને મોરબી સીટી બી ડિવિઝનમાં કુલ મળીને ચાર ચોરીના ગુના અગાઉ નોંધાયેલ છે. અને હાલમાં આ શખ્સ પાસેથી મળી આવેલા ત્રણ ચોરાઉ બાઈકમાં જીજે 13 એમએમ 7253, જીજે 13 એસ 0159 અને જીજે 13 આર 0424 નો સમાવેશ થાય છે.




Latest News