મોરબી રાજકોટ રોડે બાઇક સાથે ઘોડો અથડાતાં યુવાન સહિત બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીએ એમ.બી.એ. માં અભ્યાસ માટે વિદ્યાર્થીને કરી ફી ની સહાય
SHARE









મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીએ એમ.બી.એ. માં અભ્યાસ માટે વિદ્યાર્થીને કરી ફી ની સહાય
મોરબીમાં મહિલાઓ દ્વારા સ્થાપીત અને સંચાલિત મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક વિદ્યાદાન સમો અનુપમ સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એક વિદ્યાર્થી જેને એમ.બી.એ. (MBA) અભ્યાસ કરવા માટે લાયકાત સાથેની તૈયારી હતી પણ તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અભ્યાસ આગળ કરવો મુશ્કેલ બન્યો હતો, એવા સમયે આ સંસ્થા વિદ્યાર્થીનો સહારો બની વિદ્યાર્થીની ફી ભરવાની જવાબદારી મુસ્કાન વેલફેર સોસાયટીએ ઉપાડી લીધી હતી આમ તેજસ્વી વિદ્યાર્થી ઉજ્જવળ ભવિષ્ય અને કેરિયર બનાવી શકે તેના માટે આ મહત્વપૂર્ણ પગલું સંસ્થાના સભ્યોએ લીધેલ છે.

