મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા
વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ
SHARE







વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ
વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સરકારની સુચના અંતર્ગત એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ મુજબ શાળાની દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચની સમજ, સ્ત્રી આરોગ્યની સમજ અને માસિક દરમીયાન સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જેમાં શાળાના મહિલા નોડલ રેખાબેન અને તૃપ્તિબેન દ્વારા બાળાઓને સમજ આપવામાં આવી હતી. આ શાળાના આચાર્ય પંડ્યા ચિરાગભાઈ દ્વારા બેગ લેસ ડે અંતગર્ત બાળકોને રમત દ્વારા શિક્ષણ મેળવવું તેની માહિતી આપી હતી.
