મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં વણકરવાસની મહાકાળી ગરબી મંડળની બાળાઓને યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇએ આપી લ્હાણી


SHARE







મોરબીમાં વણકરવાસની મહાકાળી ગરબી મંડળની બાળાઓને યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇએ આપી લ્હાણી

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લહાણી રૂપે ભેટ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ વેળાએ ડો. દેવેનભાઈએ જણાવ્યું કે, “નવરાત્રી એ માતૃશક્તિની ઉપાસનાનો પર્વ છે - બાળાઓ એ જ માતૃશક્તિનું જીવંત સ્વરૂપ છે. તેમની ખુશી એજ સમાજની સાચી ઉજવણી છે.આ પ્રસંગે ગરબી મંડળની બાળાઓએ આનંદભેર આશીર્વાદ આપ્યા અને આ સુંદર સેવા પ્રવૃત્તિને સૌએ વધાવી હતી. કાર્યક્રમમાં યંગ ઈન્ડિયા ગ્રુપના સભ્ય ભાનુબેન નાગવડિયા, સહિત સ્થાનિક આગેવાનો તથા માતા-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News