પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી


SHARE































પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી

મોરબી જિલ્લાના માળીયા (મિં.) તાલુકાના વાઘરવા ગામની સીમમાં અર્જુનનગર બાજુથી રામજીભાઈ સવાભાઈ ડાંગરને એક થેલી મળી આવી હતી જે થેલીમાં સોના-ચાંદીના દાગીના હતા તેમજ રોકડા રૂપિયા મળી હતા જે તેઓએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધા હતા ત્યારે બાદ પોલીસે તપાસ કરીને મૂળ વાધરવા ગામના વતની અને હાલ મોરબીના વિજયનગર ખાતે રહેતા કાળુભાઈ હીરાભાઈ સોરીયાના દાગીના અને રોકડા રૂપિયા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ખરાઈ કરીને તમામ મુદામાલ રામજીભાઈની હાજરીમાં મૂળ માલિક કાળુભાઈ સોરીયાને સોંપી દીધો હતો.












Latest News