મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી: નાલંદા વિદ્યાલયમાં ક્વિઝ, નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધાઓ યોજાઈ


SHARE







મોરબી: નાલંદા વિદ્યાલયમાં ક્વિઝ, નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધાઓ યોજાઈ

મોરબી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે નાલંદા વિદ્યાલય, વીરપર ખાતે નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધા નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ 'ગુજરાત વિકાસ યાત્રા', 'યુવા સશક્તિકરણ', ' મહિલા સુરક્ષા' તથા 'સ્વચ્છતા અને સ્વાવલંબન' જેવા વિષયો પર યોજાયેલી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્તમ વક્તૃત્વ, લેખન કુશળતા અને જ્ઞાન પ્રદર્શન કર્યું હતું, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને પ્રોત્સાહન પુરસ્કારો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.  આ કાર્યક્રમમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર. પી.એચ. લગધિરકા, જિલ્લા બાળ સુરક્ષા એકમના રંજનબેન મકવાણા, શાળાના પ્રિન્સીપાલ, શિક્ષકમંડળ તથા બહોળી સંખ્યામાં વિધાર્થીનીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News