મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની શાળાનો કારેલીયા નયન જિલ્લાનુ રાજ્ય કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ


SHARE







ટંકારાના સજનપર ગામની શાળાનો કારેલીયા નયન જિલ્લાનુ રાજ્ય કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ

ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળાનો ધો. 8 માં અભ્યાસ કરતો કારેલીયા નયન જયંતિભાઈ નામનો વિદ્યાર્થી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં હળવદ ખાતે સમગ્ર જિલ્લામાં લાંબી કૂદમાં દ્વિતીય નંબર મેળવી વિજેતા બનેલ હતો હવે તે રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે જેના માટે માર્ગદર્શક શિક્ષિકા બહેન રેખાબેન આરદેશણાએ ખૂબ જહેમત ઉઠાવેલ હતી અને વિદ્યાર્થીને માર્ગદર્શક પૂરું પડ્યું હતું જેથી વિદ્યાર્થી અને શિક્ષિકાને આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવેલ છે.






Latest News