મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ


SHARE































મોરબીની માધાપરવાડી શાળામાં તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે એ માટે રોજ બરોજમાં ઉપયોગમાં વપરાતી લેવાતી વસ્તુનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે મામલતદાર કચેરી, મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ. પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશ યોજાઈ હતી જેમાં લુંટાવદર શાળાના મિત્તલબેન રાધુરાનો પ્રથમ નંબર, હેતલબેન કાંસુંદ્રા આમરણ શાળાનો દ્વીતીય નંબર, રજનીબા જાડેજા નવાપરા ખારચિયા શાળાએ તૃતિય નંબર પ્રાપ્ત થયો હતો. આ સ્પર્ધામાં  નાયબ મામલતદાર કલ્પેશ.ડી.બુશા ઉપસ્થિતમાં વર્ષાબેન સોંલકી મુખ્ય સેવિકા, ઉમેશભાઈ બોપલીયા સી.આર.સી. કો.ઓર્ડીનેટર વગેરે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વગેરેએ નિર્ણાયક તરીકે તમામ વાનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું અને વિજેતાના નામ જાહેર કર્યા હતા. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ પ્રિતેશભાઈ, પૂર્વ પ્રમુખ મહાદેવભાઈ ઉંટવડિયા તેમજ હાલના બળવંતભાઈ સનારીયા, તાલુકાના અધ્યક્ષ પ્રણવ ઠાકર ચંદુભાઈ જોશી વગેરે  મધ્યાહ્નન ભોજન સંચાલક મંડળના હોદેદારોએ ખુબજ જહેમત ઉઠાવી હતી, આ કાર્યક્રમનું સંચાલન, આયોજન, વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.












Latest News