માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

હળવદમાં કેન્સરની બીમારીથી કંટાળી ગયેલ યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE







હળવદમાં કેન્સરની બીમારીથી કંટાળી ગયેલ યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

હળવદમાં આવેલ મામાના ચોરા પાસે રહેતા યુવાને પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર કેન્સરની બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટેની મૃતકના પરિવારજનો હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદમાં આવેલ મામાના ચોરા પાસે રહેતા ભાવિકભાઈ નવીનચંદ્ર ચૌહાણ (34)એ પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બનાવની મૃતકના પરિવારજન ગોપાલભાઈ ઉર્ફે ગીરીશભાઈ બચુભાઈ ચૌહાણ (56) રહે. શિવ બંગ્લોઝ હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને કેન્સરની બીમારી હોય તે બીમારીથી કંટાળી ગયેલ હતો અને તેણે પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે.

વરલી જુગાર

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર સિમ્પોલો કારખાના સામેના ભાગમાં વરલી જુગની રેડ કરવામાં આવી હતી ત્યારે તે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા ઈરફાનભાઇ સલીમભાઈ માલાણી (19) રહે. ઉમા ટાઉનશીપ સામે મફતીયાપરા વિસ્તારમાં મોરબી વાળો મળી આવતા પોલીસે 380 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News