મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જરૂરિયાત મંદ લોકોને ધાબડાનું વિતરણ કરાયું


SHARE













વાંકાનેરમાં જરૂરિયાત મંદ લોકોને ધાબડાનું વિતરણ કરાયું

વાંકાનેર ખાતે પશુ પક્ષી મનુ સેવા કાર્યકર્તિ સંસ્થા મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ પક્ષી માનવ સેવા કાર્ય અને સ્થાન આપવામાં આવે છે સાથોસાથ પરિસ્થિતિને ધ્યાને રાખી શ્રેષ્ઠ પ્રતિષ્ઠ સેવા ભાવીઓને સન્માનિત અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ તેમજ વિવિધ મહિલા બાળકો વૃદ્ધો નિરાધાર બહેનોની વહારે આવી સેવા લક્ષી કાર્યને પ્રજાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે હાલ ઠંડી વધી રહી છે ત્યારે વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો, સરકારી હોસ્પિટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વિસ્તારમાં જઈને દર્દીઓ, મુસાફરો અને જરૂરિયાતમંદ લોકોને ધાબડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જહાંગીરશા બાપુ તેમજ સંસ્થાના મંત્રી આરીફ દિવાન તેમજ યાસીનશા શાહમદાર એજાદશાસાહિલશા,સમીરશા સહિતનાઓ હાજર રહ્યા હતા. અને આગામી દિવસોમાં પશુઓ માટે મુખ્ય માર્ગો પર મોડી રાત્રે રખડતા ગૌવંશોને ડોકમાં રેડિયમના પટ્ટા પહેરાવવા માટેનું કામ કરવામાં આવશે.






Latest News