હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા એક દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયશીકલ આપવામાં આવી


SHARE













મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા એક દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયશીકલ આપવામાં આવી

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હંમેશા સેવા સહકારની ભાવના સાથે સેવાકીય પ્રોજેક્ટ કરી રહ્યું છે.જેમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના દાતા હસુભાઈ પાડલિયા તરફથી આ ટ્રાયસિકલ તેમના પાટીદાર મેડિકલ સાધન સહાય ઓફિસ શકત શનાળા ખાતે આપવામાં આવી હતી.આ સેવાકીય પ્રોજેક્ટમાં પાસ્ટ પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરિયા લાયન સભ્યો ઉપેશભાઈ પાડલિયા, ચેતનભાઈ રાબડીયાની હાજરીમાં લાભાર્થી વસ્તાભાઈ ભવાનભાઈ ચાવડાને ટ્રાયશીકલ આપવામાં આવી હતી.આ સેવાકીય પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના તમામ સભ્યોએ શુભ સંદેશો પાઠવ્યો હતો વસ્તાભાઈને ટ્રાયસિકલ આપી ફુલહારથી અભિવાદન કરી તેઓ સમાજમાં હરીફરી શકે તેવી ઉમદા ભાવના સાથે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું.તેમ પાસ્ટ પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ ફુલતરિયાએ યાદીમા જણાવેલ છે.






Latest News