હળવદ માળીયા હાઇવે રોડ ઉપર નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત
Morbi Today
વાંકાનેરના જીનપરામાં ઘરમાંથી દારૂની નાની મોટી 61 બોટલ સાથે એક પકડાયો
SHARE
વાંકાનેરના જીનપરામાં રહેતા આરોપીના મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી 61 બોટલનો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી લીધો છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જીનપરા શેરી નં 12 માં રહેતા આરોપી અમિત ઉર્ફે ઘટલો અરવિંદભાઈ સોલંકીના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની 1 બોટલ કીમત 1300 અને ઈંગ્લીશ દારૂના ચપલા નંગ 60 કીમત રૂ 10,200 સહીત કુલ 11,500 નો જથ્થો કબજે લઈને આરોપી અમિત સોલંકીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.









