મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે અકોર્ડ વિટ્રીફાઈડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન


SHARE







મોરબીના ઉંચી માંડલ પાસે અકોર્ડ વિટ્રીફાઈડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીના ઉંચી માંડલ પાસે આવેલ અકોર્ડ વિટ્રીફાઈડ ખાતે આગામી તા ૪ જાન્યુઆરીને રવિવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ ગામ પાસે કેનાલની બાજુમાં આવેલ અકોર્ડ વિટ્રીફાઈડ ખાતે તા ૪ ના રોજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધી કેમ્પ ચાલુ રહેશે ઉલેખનીય છે કે, આ કેમ્પમાં રક્તદાન કરવા માટે આવતા લોકો માટે પીક અપ અને ડ્રોપની સુવિધા પણ રાખવામા આવેલ છે અને આ સુવિધાનો લાભ લેવા ૯૭૨૬૪૨૦૨૦૧ નંબર પર સંપર્ક આયોજકોએ જણાવ્યુ છે અને આ કેમ્પમાં વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા આયોજકોએ અનુરોધ કર્યો છે.






Latest News