મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો


SHARE













વાંકાનેરના પંચાસિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેરના પંચાસિયા ગામમાં છેલ્લા 24 વર્ષથી પોતાની શિક્ષક તરીકે સેવા આપનાર આચાર્ય મહેબૂબની બદલી થતાં વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો હતી. જેમાં શાળાના પૂર્વ શિક્ષક હાજીભાઈ બાદી તથા અહેમદભાઈ બાદી અને પુર્વ એસ.એમ.સી.અધ્યક્ષ ઇરફાન ભાઈ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા  મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યઅધ્યક્ષ અને આચાર્ય દેવરાજભાઈ આલ, મદદનીશ શિક્ષક સેફુદીનભાઈ સિપાઇ, જયેશભાઇ ચમાર, નેહાબેન જાની, રિકલબેન ધેટિયા, સુલતાનાબેન સિપાઈ, મિનાજબેન વડાવીયાએ જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનો તથા એસએમસીના સભ્યો શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પણ ખાસ ઉપસ્થિત રહી હતી.






Latest News