Morbi Today
મોરબીના રવાપર રોડે આડેધડ વાહન પાર્ક કરનારા ૨૪ વાહન ચાલકો દંડાયા
SHARE
મોરબીના રવાપર રોડે આડેધડ વાહન પાર્ક કરનારા ૨૪ વાહન ચાલકો દંડાયા
મોરબીમાં બાપા સીતારામ ચોકથી રવાપર ચોકડી, રવાપર ઝાપો, કેપિટલ માર્કેટ,કોહીનુર કોમ્પલેક્ષ, વર્ધમાન ચોકડીના રોડ પર અડચણરૂપ પાર્ક કરવામાં આવેલ વાહનના ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વાહન ચાલકો તેમજ વેપારીઓને પોત પોતાના વાહનો સુનિશ્ચિત જગ્યાએ પાર્ક કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને આ કાર્યવાહી દરમ્યાન ૨૪ વાહન ચાલકો પાસેથી ૧૨,૦૦૦ નો દંડ લેવામાં આવેલ હતો.









