મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ


SHARE







મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ

મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ચેકની રકમની ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા મોરબી કોર્ટે હુકમ કરેલ છે.

આ કેસના ફરીયાદી વિવેકભાઈ જેરાજભાઈ ભીમાણી પાસેથી આ કામના આરોપીએ હાથ ઉછીની લીધેલ રકમ પરત આપવા પેટેનો ફરીયાદીને ચેક આપેલ.જે ચેક રીર્ટન થતા ફરીયાદી દ્વારા ચેક રીર્ટનનો કેસ દાખલ કરતા આરોપીને એક વર્ષની સજા તથા રૂા.૨,૦૦,૦૦૦ ની ડબલ રકમ એટલે કે રૂા.૪,૦૦,૦૦૦ વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે આરોપીએ ફરીયાદીને ચુકવવા હુકમ થયેલ છે.તથા આરોપી વિરુધ્ધ સજા વોરંટ ઈસ્યુ કરવા હુકમ કરવામાં આવેલ છે.જે કેસમાં ફરીયાદી તરફે મોરબીના યુવા વકીલ અલ્પેશ પી.હાલપરા, સુરેશ આર.વાઘાણી તથા પી.એમ.કોરીંગા રોકાયેલ હતા.






Latest News