માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક


SHARE





મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાના જન્મદિવસની ઉજવણી લાતી પ્લોટમાં આવેલ હરિઓમ સ્કૂલ ખાતે બાળકોને ફુલસ્કેપ બુકો તેમજ કપડા આપીને કરવામાં આવી હતી આ સાથે જ જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર ફરી સ્મિત આવ્યું હતું .આ સાથે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વર્ષ 26-27 ના પ્રેસિડેન્ટ તરીકે સર્વે મેમ્બરોને લાગણીને માન આપીને સતત બીજા વર્ષે પણ ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક કરવામાં આવી છે મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ બનવા માટે સંસ્થાના ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ફાઉન્ડર શોભનાબા ઝાલા, પ્રીતિબેન દેસાઈ, મયુરીબેન કોટેચા, નયનાબેન બારા, સેક્રેટરી મનિષાબેન ગણાત્રા તેમજ કલબના સર્વે મેમ્બરોએ ડો. સુષ્માબેન દુધરેજીયા તેમજ સાધનાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ 2017 થી સતત કાર્યરત એવી આ સંસ્થાનું નવા વર્ષના મેમ્બર્સનું ફોર્મ ભરવાના ચાલુ છે તો સંસ્થામાં જોડાવા માંગતા મહિલાઓને 9979329837 પર કોન્ટેક્ટ કરી મેમ્બરશીપ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News