મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા


SHARE































મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા

મોરબી માળિયા હાઈવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રિપલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક ઉપર જઇ રહેલા ત્રણ શખ્સો પૈકીનાં એક આધેડનું મોત નીપજયું હતું અને બે વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે લઈ ગયા હતા.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઈવે ઉપર ટીંબડી ગામના પાટીયા ગઇકાલે અકસ્માત થયો હતો જેમાં ટ્રિપલ સવાર બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા ખોડાભાઈ કાનજીભાઇ ધનધણિયા (58) રહે. ત્રાજપર પાછળ નીલકંઠ સોસાયટી મોરબી વાળાને ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ જયારે બાઈક ઉપર જઇ રહેલા બાકીના બે પૈકીનાં મનોજભાઇ વીરજીભાઇ રાંદલપરા (27) રહે, પીપળી અને અન્ય એક એમ કુલ બે વ્યક્તિઓને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.












Latest News