વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર


SHARE







મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાઇબર ચીટીંગ અને ફ્રોડનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે આરોપી ગીરીરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી અને આ આરોપીના રેગ્યુલર જમીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દ્લિલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા છે.

મોરબી એ ડીવીજનમાં સાઇબર ફ્રોડ અને ચીટીંગનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં આરોપી ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજાની ધરપકડ કરી હતી અને આરોપીએ ફ્રોડના પૈસા સગેવગે કરવામાં મદદ કરેલા હતી જે આરોપીના રેગ્યુલર જમીન માટે વકીલ ડી.કે. જોષી (દેવ) મારફત કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે હાઈકોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપીને જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ ડી.કે. જોષી તથા એસ.ડી.મોઘરીયા રોકાયા હતા.






Latest News