મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાન ઉપર ભાભી અને ભત્રીજાએ હુમલો કર્યો


SHARE







વાંકાનેરમાં યુવાન ઉપર ભાભી અને ભત્રીજાએ હુમલો કર્યો

વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા ભરતભાઈ મગનભાઈ બોસિયા (ઉંમર વર્ષ 40) ગઈકાલે રાત્રે 11:30 વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે હતા ત્યારે તેના ભત્રીજા હિતેશભાઈ મૂળજીભાઈ બોસીયા, મનીષ બોસિયા, ભાભી ગીતાબેન મૂળજીભાઈ બોસિયાએ ઝઘડો કરીને ધોકા અને પાઇપ વડે માર મારતા ભરતભાઈને માથે - શરીરે ઇજા થતાં વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ભરતભાઈ જણાવ્યું કે તેઓ કલર કામ કરે છે બે ભાઈ અને બે બહેનમાં મોટા છે. સમા વાળા તેમના મોટાભાઈના સંતાનો અને પત્ની હોય ચાર પાંચ દિવસથી પારિવારિક માથાકૂટ ચાલુ હતી. પછી સમાધાનની વાત ચાલી અને પાછો ઝઘડો થયો હતો. વાંકાનેર પોલીસે ભરતભાઈનું નિવેદન લેવા માટે તજવીજ કરી હતી






Latest News