મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના ગોરખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો


SHARE







મોરબીના ગોરખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો

મોરબીના ગોરખીજડીયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગુજરાત સરકાર દ્વારા પ્રેરીત પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં શાળામાં બાલવાટિકામાં પ્રવેશ પામતા ભૂલકાઓને સ્કૂલ કીટ અર્પણ કરીને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો ત્યારે ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા, શાળા SMC ના અધ્યક્ષ અશ્વિનભાઈ ગોરીયા, ગામના આગેવાનો તેમજ વડીલો હાજર રહ્યા હતા. અને બાળકોને હર્ષભેર શાળામાં આવકારવામાં આવ્યા હતા. આ તકે રાજ્યપાલ દ્વારા અર્પણ કરેલ સંસ્કૃત કક્ષનુ ઉદ્ઘાટન ગામના સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય પંકજભાઈ ઠોરીયા દ્વારા શાળાના બધા બાળકોને નાસ્તો કરવવામાં આવ્યો હતો.






Latest News