મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન


SHARE







મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન

મોરબી મહાનગરપાલિકાની પહેલી ચૂંટણીમાં બ્રહ્મ સમાજના એક મહિલા અને બે યુવા આગેવાનો કોર્પોરેટર તરીકે ચૂંટાયેલ હતા ત્યાર બાદ તાજેતરમાં જુદીજુદી કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવેલ છે જેમાં રોશની સમિતિના ચેરમેન પદે જયદીપભાઈ મહેતા, ટાઉન પ્લાનિંગ સમિતિના વાઇસ ચેરમેન પદે કેયૂરભાઈ પંડયા અને માધ્યમિક અને આનુંસંગિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પદે શ્રીમતી મમતાબેન ઠાકરની વરણી કરવામાં આવી છે ત્યારે મોરબી પરશુરામ યુવા ગ્રૂપના હોદ્દેદારો અને સભ્યો દ્વારા નવનિયુક્ત ચેરમેન તેમજ વાઇસ ચેરમેનના નિવાસસ્થાને રૂબરૂ લઈને તેઓને પુષ્પગુચ્છ અને પરશુરામની દાદાની મુર્તિ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ તરીકે કૌશલભાઈ મહેતા, મહામંત્રી વિશ્વાસભાઈ જોષી સહિતના હાજર રહ્યા હતા.




Latest News