મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ


SHARE





મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ

મોરબી અગાઉ ચોરાઉ બાઇક સાથે એક આરોપી પકડાયો હતો તે ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે અને આ ગુનામાં વધુ 2 આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. 

મોરબી તાલુકા પોલીસની ટીમે અગાઉ ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડવામાં આવેલ હતો અને તેની પાસે રહેલું બાઇક નંબર જીજે 36 એક્યુ 6410 વાવડી ગામ પાસેથી ચોરી કરેલ હોવાનું ત્યારે સામે આવ્યું હતું તેમજ પીપળી ગામ પાસે આવેલ સોસાયટીના ઘરમાંથી પણ ચોરી કરી હોવાનું આરોપી મુકેશ ઇલામસિંગ સિંગારે કાબુલ કર્યું હતું જેથી પોલીસે ત્યારે તેની પાસેથી 1,16,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની પૂછપરછમાં ત્રણ શખસોના નામ સામે આવ્યા હતા તે પૈકીનાં આરોપી કલમસિંગ ઉર્ફે કલમસિંગ ઉર્ફે ભાયા કેલસિંહ અલાવા (34) રહે. બગોલી કાંજી ફળિયું નરવાલી કુકસી ધાર એમપી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં હજુ કેરૂભાઇ કેશભાઇ સિંગર અને હેમતભાઇ રહે, બંને કુકસી જિલ્લો ધાર એમપી વાળાને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.




Latest News