મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

જન્માષ્ટમીને ધ્યાને રાખીને મોરબીમાં ડીવાયએસપીની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું


SHARE





જન્માષ્ટમીને ધ્યાને રાખીને મોરબીમાં ડીવાયએસપીની હાજરીમાં ફૂપેટ્રોલિંગ યોજાયું

આગામી જન્માષ્ટમીના પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે અને દર વર્ષની જેમ આજે મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પોલીસ દ્વારા ફૂપેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું મોરબીના ડીવાયએસપી જે.એમ.આલની આગેવાની હેઠળ મોરબીમાં સરદાર રોડ, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક થઈને દરબારગઢ પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે ફૂપેટ્રોલિંગ પૂરું કરવામાં આવ્યું હતું આ તકે મોરબી એ ડિવિઝનના પીઆઇ ઉપરાંત એલસીબી અને એસઓજીના પીઆઇ તેમજ પીએસઆઇ અને પોલીસ કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા અને જન્માષ્ટમી દરમિયાન માટે બંદોબસ્ત માટે પોલીસ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી




Latest News