મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં વીજ કંપનીનો જર્જરિત વીજ પોલ તૂટી પડતાં ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં


SHARE





મોરબીમાં વીજ કંપનીનો જર્જરિત વીજ પોલ તૂટી પડતાં ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડ શેરી નં. 4 ની અંદર વીજ કંપનીનો પોલ છેલ્લા ઘણા સમયથી જર્જરી હાલતમાં હતો જેથી તેને રીપેર કરવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ જવાબદાર અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવામાં આવી હતી અને જર્જરિત થઈ ગયેલ વીજપોલ બદલવામાં આવ્યો ન હતો તેવામાં ગઈકાલે સવારના સમયે કોઈ કારણસર આ વીજપોલ બાજુમાં આવેલા મકાન પાસે તૂટી પડ્યો હતો અને ત્યાં એક વૃદ્ધા ઉપર પડવાના કારણે તેઓને માથા અને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલને લઇ ગયા હતા આ બનાવમાં બાબાબા મેરૂભા જાડેજા (70) નામના વૃદ્ધાને પગપાળા ચાલીને ઘરની બહાર જતા હતા ત્યારે વીજપોલ તૂટીને તેઓની માથે પડવાના કારણે ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને તેઓને સારવાર માટે મોરબીની આયુષ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી




Latest News