મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે આગામી તા 16 ના રોજ સવારે 8 થી સાંજે 5 સુધી ઋષિ પાંચમના દિવસે ફક્ત બહેનો માટે સ્નાન અને ફરાળની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં બહેનોએ ૧૦ વર્ષ મોટા દીકરાઓને સાથે લાવવા માટે આયોજકોએ જણાવ્યુ છે. તેમજ તા 22 ને ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને રામદેવપીરનો નેજા ઉત્સવ યજ્ઞ મહાપ્રસાદ અને રાત્રે પાટ ભજન સહિતના કાર્યક્રમો ઉજવાશે આ બંને કાર્યક્રમનો ભક્તોએ લાભ લેવા માટે મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે




Latest News