સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..!


SHARE





બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..!

મોરબીના આમરણ રોડ ઉપર જામનગર તરફ જઈ રહેલ એક ટ્રેલર આમરણ ગામમાં ખરાબ રસ્તા અને મોટા ખાડાના કારણે ટ્રેલર પલ્ટી મારી ગયું હતુ.જેથી પાણીના પંપની દીવાલ અને કન્ટેઇનરમાં નુકસાન થયું હતુ.અગાઉ મોરબી તંત્રનું સમાચારોના માધ્યમથી ધ્યાન દોરવામાં આવ્યુ હતુ.છતાં કોઇના દ્રારા ધ્યાન આપી કામ કરાવાયેલ ન હોય ખરાબ રસ્તાના કારણે આ ઘટના બની હતી.આ હાલત હોવા છતાંય કોઇ ધ્યાન આપતું નથી. ! આ રસ્તો છ મહિનાથી ખરાબ છે. નથી કંપની ધ્યાન આપતી કે નથી તંત્ર ધ્યાન આપતું કે પછી નથી ગામની પંચાયત ધ્યાન આપતી નથી..! રોડ ઉપર કિચળનું સામ્રાજ્ય એટલુ  છે વાહન ચાલકો તરાહી માન બન્યા છે




Latest News