મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે

મોરબી કલેકટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમનું આયોજન તા. ૨૨/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા બાળ સંભાળ ગૃહના બાળકો સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ કરવામાં આવશે.કાર્યક્રમ દરમિયાન બાળકો સાથે તેમના અભ્યાસ, શાળામાં પડતી મુશ્કેલીઓ અને ભવિષ્ય અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, મોરબીની યાદીમાં જણાવાયું છે.  




Latest News