મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો


SHARE































મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો

મોરબીના  મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવનું મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું  ત્યારે સવારે યજ્ઞ, ધ્ધજારોપણ, મહાપ્રસાદ, ફી નિદાન કેમ્પ યોજાયો હતો જે કેમ્પમાં આર્યુવેદિક ડો. એન.જે.કોરડીયા સેવા આપી હતી તેમજ આંખની તપાસ તેમજ નેત્ર બિંદુ ટીપા, હરસનો મલમ, દુખાવાની ટ્યુબ  વિના મૂલ્ય આપવામાં આવ્યા હતા અને રાત્રે  મહામંડલેશ્વર  રત્નેશ્વરીદેવીનો  સત્સંગ ભજન સંતવાણી પાટનો કાર્યક્રમ યોજાયો હતો અને જલઝીલણી અગિયારસ નિમિત્તે વિદ્યુતનગરના ભક્તો ઠાકર  સ્નાન કરાવા માટે આવ્યા હતા ત્યારે રાસની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો તેમજ ભાઈઓ અને બહેનોએ  જેહમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે












Latest News