“ઓલ ઈઝ વેલ”: મોરબી પાલિકાની સામાન્ય સભામાં ૬૫ એજન્ડા સર્વાનુમતે મંજૂર, ૨૫ કમિટીઓના ચેરમેનોની નિમણૂક
Morbi Today
મોરબીના જેતપર ગામે જુગાર રમતા ૭ જુગારી ૧૦૦૮૦ ની રોકડ સાથે પકડાયા
SHARE
મોરબીના જેતપર ગામે જુગાર રમતા ૭ જુગારી ૧૦,૦૮૦ ની રોકડ સાથે પકડાયા
મોરબી તાલુકાના જેતપર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા સોડાભાઈ ટપુભાઈ હમીરપરા, જયંતિભાઈ વેરશીભાઈ માલણીયાત, જગદીશભાઈ માવજીભાઈ ઢવાણીયા, જેરામભાઈ વલ્લભભાઈ હમીરપરા, હરેશભાઇ કુકાભાઈ દેગામા, દિલીપભાઈ ધરમશીભાઈ માલણીયાત અને લખમણભાઈ મોતીભાઈ માથોડીયા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦૦૮૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”