તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર યોજાઇ મોરબીમાંથી 8 દિવસમાં રસ્તે રજડતા વધુ 29 ઢોર ડબ્બે પુરાયા સેવા સંકલ્પ અભિયાન: મોરબીમાં કાલે સૈનિકોનો સન્માન સમારોહ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ ક્લબ અને કોમનમેન ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE









મોરબીમાં લાયન્સ ક્લબ અને કોમનમેન ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ ચાર્ટડ મેમ્બર્સ સ્વ.હિંમતલાલ કેશવજીભાઈ પંડિત (C.A.) ની યાદમા લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ અને કોમનમેન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 58 લોકોએ રક્તદાન કર્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રોજેક્ટ ચેરમેન ડો.રવિન્દ્ર ભટ્ટ, વિક્રમભાઈ દફતરી, પ્રમુખ સચિન કોટેચા, સેકે્ટરી અલ્પેશભાઈ પુજારા અને કોમનમેન ફાઉન્ડેશનના ડો.સતિષભાઈ પટેલ તેમજ ચંદ્રસાલાભાઈ અને ધરતીબેન બરાસરાએ જહેમત ઉઠાવી હતી.




Latest News