મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

સેવા સંકલ્પ અભિયાન: મોરબીમાં કાલે સૈનિકોનો સન્માન સમારોહ યોજાશે


SHARE































સેવા સંકલ્પ અભિયાન: મોરબીમાં કાલે સૈનિકોનો સન્માન સમારોહ યોજાશે

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે નવયુગ સંકુલ, વિરપર, મોરબી ખાતે સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાશે.

સૈનિક કલ્યાણ બોર્ડ રાજકોટના સહયોગથી યોજાનાર સૈનિકોના સન્માન માટેના આ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધના વીરો અને તેમના પરિવારોને સન્માનિત કરવામાં આવશે, જેમાં મંત્રી, જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. અને દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત આપણા વીર સૈનિકો અને તેમના પરિવારના સન્માન કાર્યક્રમમાં મોરબીના દરેક દેશપ્રેમી નાગરિકોને આવવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.












Latest News