મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ વાંકાનેરથી જડેશ્ચરને જોડતા રોડ રિસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબી મમુદાઢી હત્યા-ગુજસીટોકમાં પકડાયેલ આરીફ મીર સાબરમતી જેલ, મકસુદ પોરબંદર જેલ અને કાદર બરોડા જેલ હવાલે મોરબીમાં પત્નીના પ્રેમીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના બે લાખ રૂપિયા લેનાર યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો: ખેતી જમીન પડાવી લેવા કારસો કરનારા ત્રણ સામે ફરિયાદ મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી વધુ એક હિટલિસ્ટ: મોરબી પાલિકાએ વેરો ન ભરનાર વધુ 18 ડીફોલ્ટર જાહેર કર્યા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના હડમતિયામાં જમીન દબાણની ધારાસભ્યની આગેવાનીમાં રજૂઆત


SHARE











ટંકારા તાલુકાના હડમતિયામાં જમીન દબાણની ધારાસભ્યની આગેવાનીમાં રજૂઆત

 ટંકારા તાલુકાના હડમતિયામાં માલઢોરના વાડા જેસીબીની મદદથી સાફ કરવીને કેટલાક ભુમાફિયાઑ દ્વારા ગેરકાયદે કબજો લેવામાં આવે છે જેથી કરીને ગામના લોકોને સાથે રાખીને ટંકારાના ધારાસભ્ય અને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ લલિતભાઈ કગથરા કલેક્ટર આ ને એસપીને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા ત્યારે અધિક કલેક્ટર કેતન જોષીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને ગેરકાયદે કબજો લેનાર શખ્સોની સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી વધુમાં ધારાસભ્યએ એવો આક્ષેપ પણ કર્યો હતો કેભુમાફિયાઑ જીલ્લામાં બેફામ બની ગયા છે અને અલગ અલગ સ્થળે જમીન પર ગેરકાયદે કબજા કરવામાં આવી રહ્યા છે તેની સામે તંત્ર આંખ આડા કાન કરી રહયું છે અને કોઈ કાર્યવાહી કરતું નથી જેથી કરીને ગરીબ માણસોને દબાવી તેમની જમીન પડાવી લેવામાં આવે છે માટે આવા શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News