મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

માળીયા (મી): દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ


SHARE





















માળીયા (મી): દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ

માળીયા (મી)માં આવેલ દેવ સોલ્ટ પરિવાર દ્વારા નવરાત્રિ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનના મધ્યમથી દર વર્ષે ગરબીમાં ભાગ લેનાર બાળાઓને લ્હાણી આપવામાં આવે છે તે ઉપરાંત આ સંસ્થા દ્વારા નિયમિત સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. આ  વર્ષે નવરાત્રિ મહોત્સવ દરમિયાન દેવ સોલ્ટના મીઠાના કારખાનાની આસપાસનાં વિવિધ ગામોમાં જયાં ગરબી કરવામાં આવે છે ત્યાં ગરબાની રમઝટ બોલાવતી બાળાઓ અને યુવતીઓને બિરદાવતા સંસ્થા દ્વારા 1,500થી વધુ ભેટસોગાદો આપવામાં આવી છે. આ ભેટ વિતરણ સમારોહમાં કંપનીના જનરલ મેનેજર ટોમી એન્ટની સાથે ભૂપતસિંહ જાડેજા, ડૉ. દિવ્યમ ધોકિયા, અનાદરામ, રમજાનભાઈ જેડા, સમત સાવસેતા, અમિત સાવસેતા તેમજ કંપનીના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










Latest News