મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબી વોર્ડ નં. ૩ ગરબીઓમા ભુપતભાઈ જારીયા-જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા દીકરીઓને અપાઈ લ્હાણી


SHARE





















મોરબી વોર્ડ નં. ૩ ગરબીઓમા ભુપતભાઈ જારીયા-જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા દીકરીઓને અપાઈ લ્હાણી

મોરબી મહાપાલિકાના વોર્ડ નં. ૩માં કોર્પોરેટર ભુપતભાઈ જારીયા અને જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા વોર્ડની તમામ ગરબીઓમા કુલ મળીને ૧૦૦૦થી વધુ દીકરીઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત વૃંદાવન પાર્ક, રામકૃષ્ણનગર, વિકાસ પાર્ક, ભાગ્યલક્ષ્મી સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલ સામેનો વિસ્તાર, વર્ધમાન નગર સહિતના વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. સેવા પરમો ધર્મ’ના મંત્રને ચરિતાર્થ કરતી આ પહેલ દ્વારા દીકરીઓના ચહેરા પર ખુશી લાવવાની સાથે સામાજિક એકતા, આત્મીયતા અને સહયોગનો સંદેશ આપવામાં આવ્યો હતો. લોકસંપર્ક અને જનસેવાની ભાવના સાથે યોજાયેલી આ પ્રવૃત્તિ વોર્ડ નં. ૩માં સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની હતી.










Latest News